જામનગર શહેરમાં હરીયા કોલેજ પાસે આવેલા કૈલાસનગર વિસ્તારમાં રહેતા અને મજુરીકામ કરતા જેન્તીભાઇ રણછોડભાઇ સીતાપરા નામના યુવાનની પુત્રી નયનાબેન જેન્તીભાઇ સીતાપરા (ઉ.વ.22) નામની યુવતિ શુક્રવારે વહેલી સવારના સમયે તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહી હતી.