Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના સોખડા ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી

Morvi, Morbi | Aug 31, 2025
મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મયુરભાઈ કાનજીભાઇ સુરેલા ઉ.વ.૧૮ વાળો પોતાના ઘરે હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મયુરભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us