ચોટીલા તાલુકાના ધારૈઇ, ભેટસુડા, આણંદપુર(ભા) ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રીક્ષાનો પ્રારંભ કરાવ્યો હતો ઘન કચરાના ડોર-ટુ-ડોર કલેક્શનથી ગામની સ્વચ્છતા જળવાશે, ગ્રામજનોનું સ્વાસ્થ્ય સુધરશે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનને વેગ આપવા માટે, ચોટીલા તાલુકાના ત્રણ મુખ્ય ગામો - ધારૈઇ, ભેટસુડા અને આણંદપુર(ભા)માં ‘સ્વચ્છ ભારત’ અભિયાન અંતર્ગત ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાણા પંચના ભંડોળમાંથી આપવામાં આવેલી આ ઈ-રીક્ષાઓનાં ઉપયોગથી હવે ગામડાઓમાં ઘન ક