Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: ખૈડીપાડા ગામે થયેલ ડિઝલ ચોરીના ગુનામાં ૪ને ડેડીયાપાડા પોલીસેઝડપીપાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી

Dediapada, Narmada | Sep 12, 2025
ડેડીયાપાડા ના ખૈડીપાડા ગામે ગત તા.૨૯/૦૮/૨૦૨૫ ન થી તા.૩૦/૦૮/૨૦૨૫ ના સમયગાળા દરમ્યાન ડેડીયાપાડા ના ખૈડીપાડા ગ્રામ પંચાયત ખાતે સરકારી બસ નંબર-GJ-18-Z-4934 નાઈટ હોલ્ટ હતી તે વખતે કોઇ અજાણ્યો ચોર ઇસમોએ સરકારી બસમાંથી આશરે ડીઝલ લીટર ૨૦૦ કિ.રૂ.૧૭,૧૦૦/- નો મુ.ચોરી કરેલ હોય જે બાબતે બસ ચાસલકે ડેડીયાપાડા પો.મ ફરિયાદ તા.૦૯/૦૯/૨૦૨૫ નારોજ નોંધાવી હતી જે બાબતે પી.જે.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર, ડેડીયાપાડા નાઓએ પોલીસ માણસોને આરોપીઓ પકડી પાડવા જરૂરી સુચનાઓ તેમજ માર
Read More News
T & CPrivacy PolicyContact Us