આજે ભાદરવા સુદ પાંચમે ક્ષત્રિય ઠાકોર સમાજની ટોપલા ઉજાણી છે આ ઉજાણીમાં કુળદેવી મહાકાળી માતાજીના અને અંબાજી માતાજીનુ નેજા જળચોક ઠાકોર વાસમાં થી નિકળી અંબાજી નેળીયામા આવેલ અંબાજી મંદિરે ધજા ચડાવવામાં આવે છે અને માતાજીના મંદિરે દર્શન કરી અને માતાજીની નૈવેદ્ય માં લાપસી કરવામાં આવે છે.આ ઉજાણીનુ કરવઠુ 100 વર્ષ ઉપરાંત થી ચાલી આવે છે કહેવાય છેકે ઉજાણીનો મતલબ કે જે ભાઈયો કામ ધંધો બહાર ગામ રહેતા હોય તો આજના દિવસે રજા રાખી ને માતાજીના દર્શન કરવા આવ્યા હતા