લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલના પોડકાસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.જેમાં વર્ષ 2012 પહેલા લિંબાયતમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો,તેવું નિવેદન આપ્યું છે.તેમના આ નિવેદન સામે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા એ કટાક્ષ કર્યો છે.તેઓએ જણાવ્યું છે કે વર્ષ 1995 થી પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.વર્ષ 2014 સુધી નરેન્દ્રભાઇ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે.લિંબાયતમાં 40 ટકા પ્રાથમિક સુવિધાઓનો આજે પણ અભાવ છે.શું કહ્યું સાંભળો.