આ અંગે ચેતનભાઇ ત્રિવેદી ગઢડા શહેર આમ આદમી પાર્ટી પ્રમુખે જણાવ્યું કે ગઢડા માંથી પસાર થતો આ અમરેલી અમદાવાદ અને ભાવનગર સુધીનો માર્ગ છે આ મેન ધોરીમાર્ગ હોવા છતાં તેમાં દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં સુતેલું તંત્ર કોઈપણ પ્રકારની કામગીરી કરી રહ્યો નથી. તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે