મોરબી પંથકમાં આજરોજ રવિવારે સવારથી જ મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે, ત્યારે શહેરભરમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે, જેમાં પણ મોરબી શહેરની મહાનગરપાલિકા કચેરી તેમજ સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણીનો ભરાવો થતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હાલ તંત્ર દ્વારા મહાનગરપાલિકા કચેરીના પ્રાંગણમાંથી વરસાદી પાડેલા નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે....