જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડ નજીક જુજારપુર દરિયામાંથી કન્ટેનર મળી આવ્યું હતું તું જુજારપુર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈ આવતા ગ્રામજનો દ્વારા ચોરવાડ પોલીસને જાણ કરતા ચોરવાડ પોલીસ ઘટના પહોંચી હતી ત્યારબાદ કસ્ટમ વિભાગ ને જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે