Install App
hd.media
This browser does not support the video element.
વડોદરા પશ્ચિમ: વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો સવારે 7થી 11 વાગ્યા સુધી બંધ રહેશે
Vadodara West, Vadodara | Oct 7, 2025
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે આવતીકાલથી સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. રીપેરીંગનું કામકાજ વહેલુ પૂરું થયેથી કોઈપણ જાતની જાણ વિના વીજ પુરવઠો શરૂ કરી દેવાશે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!