સારોલી વિસ્તારમાં સારોલી પોલીસના માણસોને મળેલ બાતમીના હકીકતના આધારે ત્રણ આરોપીને શંકાસ્પદ લાગતા પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના ચાંદીના દાગીના તથા જે દાગીના ની કિંમત આશરે ૧૪ લાખ નો પોલીસે કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં તેઓ જણાવ્યું હતું કે આરોપી દ્વારા જણાવવામાં આવ્યું કર્ણાટકમાં તેઓએ ત્રણ જેટલા ઘરફોળ ચોરીને અંજામ આપ્યો હતો. જો ચોરીનો મુદ્દા માલ સુરત ખાતે વેચવા આવ્યા હતા જો કે ત્રણે આરોપીને વિરોધ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.