ફાયર ઓફિસર અર્જુન દાન ગઢવી જણાવ્યું ગોત્રી વિસ્તારમાં આવેલું કલ્પવૃક્ષ કોમ્પલેક્ષના ચોથા માટે આવેલ એડેવલ નિબંધ ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હતો ફાયર બ્રિગેડના જવાનોએ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી પહોંચી હતી