એંકર:- કચ્છના નેશનલ હાઇવે પર પડેલા ખાડા અને ખરાબ રોડની હાલતને લઈને કચ્છ જિલ્લા ડમ્પર ઓનર વેલફર એસોસિએશને 10 સપ્ટેમ્બરથી હડતાળની ચીમકી આપી છે આજે કચ્છ કલેકટરને આવેદન પત્ર આપીને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું છે કે જે અંતર્ગત 28 ઓગસ્ટના કચ્છ જિલ્લાના તમામ એસોસીએસનની જનરલ બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે 09 સપ્ટેમ્બર સુધી હાઇવે રોડ રસ્તાનું નવનીકરણ અને ખાડા મુક્ત નહીં કરવામાં આવે કલેક્ટર કચેરીએથી રમેશ આહિર પ્રમુખ એ વિગતો આપી