બોટાદ શહેરમાં પાંજરાપોળ વાળી શેરીએ મહાવીર કોર્નર ની ઉપર ત્રીજા માળે બજરંગ ગેસ્ટ હાઉસના માલીક દ્વારા ત્યાં દેહ વેપાર જોવા મળ્યો બોટાદ શહેરમાં માજનવાળી શેરીએ મહાવીર કોર્નર નાં ત્રીજા માળે બજરંગ ગેસ્ટ હાઉસ માં દેહ વેપાર જોવા મળ્યો બોટાદ એ.સો.જી ની ટીમ દ્વારા પી.આઇ જાડેજા સાહેબ પી.આઈ રાવલ સાહેબ તથા એ.સો.જી ની ટીમ દ્વારા રેડ કરતા ત્રણ વ્યક્તિ સાહિત્ય એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી