આજરોજ પાંચ કલાક આસપાસ દાંતીવાડા ટીડીઓના સરકારી કામમાં અડચણ ઉભી કરી જાનથી મારી નાખવાની ધમકી. પાંથાવાડાના દિનશા રાજપૂત અને ઝાત ગામના મહિલા સરપંચના પુત્ર ભરત પુરોહિત,નટવર પુરોહિતે ટીડીઓના ચેમ્બરમાં જઈ કામ કરાવવા દબાણ ઉભુ કરી સરકારી કામમાં અડચણ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા વિકાસ અધિકારી પી.ટી.પાયઘોડે એ દાંતીવાડા પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધવા લેખિતમાં ફરિયાદ કરી પાંથાવાડાના દિનશા રાજપૂત કચેરીમાં રેલી કરી અધિકારીઓને બંગડી અને ચોકલે