Download Now Banner

This browser does not support the video element.

વાપી: ગ્રાઇન્ડર એપથી લૂંટ કરતી રાજસ્થાનની ગેંગ ઝડપાઈ, 13.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Vapi, Valsad | Sep 13, 2025
વલસાડ જિલ્લા પોલીસે ગ્રાઇન્ડર એપ્લિકેશનનો ઉપયોગ કરી લૂંટ ચલાવતી રાજસ્થાન ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગે વાપી ઉપરાંત વડોદરા, સુરત અને રાજસ્થાનમાં પણ લૂંટના ગુના આચર્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us