આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પોલીસને ખાનગી બાતમી મળેલી દારૂની કે રાજસ્થાનમાંથી scorpio ગાડી વિદેશી દારૂ ભરેલી આવી રહી છે એવી બાતમી મળતા દાંતીવાડા કોલોની મોડલ સ્કૂલ ની નજીકથી દાંતીવાડા પોલીસે scorpio ગાડી ઝડપી પાડી હતી જોકે ગાડી માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો 912 બોટલ જેટલો દારૂ શહીદ રૂપિયા તેમજ કુલ ગાડી મુદ્દા માલ સાથે આઠ લાખ દસ હજાર 48 રૂપિયાનો કબજો કરી દારૂ મંગાનાર તેમજ દારૂ લઈ જનાર સામે દાંતીવાડા પોલીસ ગ