This browser does not support the video element.
જૂનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના સંચાલક અને માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાય
Junagadh City, Junagadh | Sep 12, 2025
જુનાગઢમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો બેદરકારી બદલ હોસ્ટેલ માલિક અને સંચાલક સામે પોલીસ ફરિયાદ માલિક જી પી કાઢી પર ભાડા કરાર પોલીસમાં નોંધણી ન કરાવવા બદલ ફરિયાદ સંચાલક રાજાભાઈ ઝાલા પર મારામારીની ઘટના છુપાવવાનો અને સીસીટીવી બેકઅપ ન રાખવા બદલ ફરિયાદ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી