This browser does not support the video element.
મોડાસા: ઓધારી તળાવ ખાતે DYSP અને ડે કલેકટર રહ્યા ઉપસ્થિત
Modasa, Aravallis | Sep 6, 2025
મોડાસાના ઓધારી તળાવ ખાતે ગણેશ વિસર્જનને લઇને ડે કલેકટર વિશાલ પટેલ અને ડીવાયએસપી નવીન આહિરે મુલાકાત કરી. પોલિસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.