This browser does not support the video element.
ડભોઇ: ડભોઇ માં ટ્રેનની અડફેટે આવેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત અજાણ્યા યુવાનનું મોત
Dabhoi, Vadodara | Sep 26, 2025
ટ્રેન અકસ્માતમાં મોતને ભેટનાર યુવાનની અંદાજિત 35 વર્ષની ઉંમર ડભોઇ રેલ્વે સ્ટેશનની પશ્ચિમે કિ.મી.નંબર ૨૯/૫-૬ ની વચ્ચે પ્રતાપનગર અને ડભોઇ રેલ્વે લાઇન ઉપર ટ્રેન નંબર- ૬૯૨૦૬ એકતાનગર મેમુ ટ્રેનની અડફેટમા આવ્યો હતો યુવાન શરીરે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પરજ યુવાન નું કરુંણ મોત યુવાનના મૃતદેહને પીએમ અર્થે ડભોઇ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો