અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવી દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળા બાદ મંદિરને પવિત્ર અને સ્વચ્છ કરવા આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે અમદાવાદના સોની પરિવાર દ્વારા માતાજીના આભૂષણો દાગીના પૂજાના સાધનો વસ્ત્રો વગેરે સાફ સફાઈ કરી પવિત્ર કરવામાં આવે છે અને સોનાના દાગીના સાફ કરતી વખતે ઘટ પડે છે તે માટે આ સોની પરિવાર દ્વારા દર વર્ષે માતાજીના એક સોનાની પૂતળી ભેટ આપવામાં આવે છે આ વખતે પ્રક્ષાલન વિધિ દરમિયાન vip લોકોનો કાફલો મંદિરમાં વધુ રહ્યો હતો.