સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદ નગરમાં કોલેજ રોડ ઉપર આવેલ નિજાનંદ પાર્ક સોસાયટીમાં ગટરો ઉભરાઈ રહી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અતિશય દુર્ગંધ અને પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળતા પાણીજન્ય રોગચાળો ફાટી નિકળવાની શક્યતાને પગલે સોસાયટીના રહીશોમાં આક્રોશ જાવા મળી રહ્યો છે.તલોદ નગરપાલિકામાં ભાજપાનું શાસન છે.તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ મતદારોને રોડ,રસ્તા,ગટર,સ્ટ્રીટ લાઈટ અને સ્વચ્છા મુદ્દે કોઈ કચાશ ર