Install App
khbharnavsari
This browser does not support the video element.
નવસારી: 24 તારીખે યોજનાર યુવા કોળી સમાજ મહાસંમેલન ને લઈને ગાંધી કોલેજ ખાતે આખરી ઓપ આપવામાં આવ્યો
Navsari, Navsari | Aug 22, 2025
24 તારીખે ગાંધી કોલેજ એરો ખાતે યુવા કોળી સમાજ મહાસંમેલન નું આયોજન થનાર છે જેમાં 5000 થી વધુ કોળી સમાજ ઉપસ્થિત રહેશે ત્યારે આ કાર્યક્રમ સ્થળને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેને લઇને તાળા માર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!