અરવલ્લી જિલ્લામાં નવા sp આવતાની સાથે જિલ્લા માં દારૂ પકડવાનો સિલસિલો યથાવત રાખવામાં આવ્યો હતો ત્યારેધનસુરા તાલુકાના કરોલી ગામની સીમમાંથી અને નીલકંઠ હોટલ નજીક થી બે suv કાર માંથી ટોટલ 2576 જેની કિંમત 13.40 લાખ અને બને ગાડીઓ GJ -18-BB-6800મહિન્દ્રા એસ યુ વી જેની કિંમત 10લાખ અને મારૂતિ સિયાઝ GJ -01-RP-3419 che જેની ગાડીની સાચી નંબર પ્લેટ HR-31 -M -5949 બદલી ને દારૂ લઈ ને જઈ રહી હતી બેદરકારી અને ગફલતભરી ને હંકારતા અકસ્માત સર્જી 50 હજાર રૂપિયાનું નુકસ