ચીખલી પોલીસે હનુમાન કિરણા સ્ટોર નામની દુકાનના માલિક ઋષિદ્રભાઈ દેવાલાલ જૈન નવો કલેક્ટર શ્રી નાવોના ઉપરોક્ત સીસીટીવી જાહેર નામનો ભંગ કર્યો હોય જેથી પોલીસે તેઓના વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ કરી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.