બોટાદ શહેર માં આજરોજ જળશક્તિ મંત્રાલય કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત કાર્યક્રમ નું કરાયું આયોજન. લોકો ને પોતાના ઘર તેમજ વાડી માં જળ સંગ્રહ કરવા કરવામાં આવ્યું સી.આર.પાટીલ દ્રારા આહવાન. જળ સંગ્રહ કરવાથી આગામી દિવસો માં પાણી ને લઈ લોકો ને ખૂબ મોટો ફાયદો થવા ની કરાઈ વાત. કેન્દ્રીય મંત્રી નિમુબેન તેમજ સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા વહીવટી વિભાગ ના અધિકારી તેમજ મોટી સંખ્યા માં લોકો રહ્યા હાજર.