જુનાગઢ જિલ્લા જેલ ખાતે યોજાયો નિદાન કેમ્પ, નોબલ યુનિવર્સિટી તેમજ જિલ્લા જેલ દ્વારા જેલમાં રહેલ બંદીવાન કેદી ભાઈઓ માટે આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા તેમજ તેમની ટીમ દ્વારા પણ જિલ્લા જેલ ખાતે યોજેલ કેમ્પમાં ભારે જહેમત ઉઠાવવામાં આવી નિદાન કેમ્પમાં જેલમાં રહેલા કેદીઓને નિશુલ્ક દવા પણ આપવામાં આવી હતી.