Download Now Banner

This browser does not support the video element.

વાંકાનેર: વાંકાનેરના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરિકો પંજાબના પુરગ્રસ્તોની મદદ માટે વહારે આવ્યા, સ્વયંભૂ અભિયાન શરૂ...

Wankaner, Morbi | Sep 8, 2025
છેલ્લા એક અઠવાડિયાથી પંજાબમાં અતિ ભારે વરસાદના કારણે 15 થી વધારે જિલ્લાઓ સંપૂર્ણ પણે પાણીમાં ડૂબી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થતા આ વિસ્તારોમાં નાગરિકોને હાલ ભોજન, કપડા, સ્વચ્છ પાણી, ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો સહિત જીવન જરૂરી વસ્તુઓની તાતી જરૂરિયાત હોય, ત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માનવતા મહેકાવી નાત-જાતના ભેદભાવથી પર બની પંજાબના પુર અસરગ્રસ્તોની મદદથી આવ્યા છે….
Read More News
T & CPrivacy PolicyContact Us