ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપેલ સૂચના મુજબ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ.જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હિતેશકુમાર આરતસિંહ આ.પો.કો. એસ.ઓ.જી. ગોધરા નાઓને હ્યુમન સોર્સીસ થી મળેલ બાતમી આધારે કાલોલ પો.સ્ટે નો ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ૨૦૧૧ ના સુધારા ૨૦૧૭ ની કલમ ૮(૨),૮(૪) તથા બી.એન.એસ. કલમ ૩૨૫ વિગેરે મુજબના ગુન્હાન