ખુટલી ગામમાં નાનાપોઢા જિલ્લા પંચાયત અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન સંદર્ભે એક વિશેષ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભાના ઇન્ચાર્જ કમલેશ પટેલ, જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિત, તાલુકા પ્રમુખ રાજેશ રાઉત, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, માઇનોરીટી સેલના પ્રમુખ અશદ સિંધી, લતેશભાઈ, અશોકભાઈ તેમજ નામી અનામી પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.