તલોદ ખાતે ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ બે દિવસ થી અસહ્ય ગરમી-ઉકળાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ તલોદ ખાતે સાંજના સમયે વરસાદી ઝાપટા બજાર મા પાણી વહેતુ થયુ તલોદ સહિત ગ્રામ્ય વિસ્તાર મા સવારથીજ વરસાદી ઝાપટા પડતા ધરતી પુત્રો સહિત નગરજનો મા ખુશી નો માહોલ જોવા મલ્યો સાંજના સમયે 6:00 વાગે વરસાદ પડતા નિચાણવાળા વિસ્તાર મા પાણી ભરાવ્યા તલોદસહિત તાલુકા મા સાંજના સમયે જ ગાજગજના સાથે વરસાદી ઝાપટા પડતા ધરતી પુત્રો સહિત નગરજનો મા ખુશી નો માહોલ જોવા મલ્યો હત