Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: શારીરિક શોષણ થયા બાદ લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, વિધર્મી શખ્સ ઝડપાયો

Rajkot East, Rajkot | Aug 25, 2025
રાજકોટ શહેરમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી આરોપી મોઈન ઈમ્તીયાઝ ધાનાણી (ઉ.વ.રર)એ લગ્ન કરવાનો ઈન્કાર કરી સ્પષ્ટ કહી દીધું હતું કે મે તો તારો ઉપયોગ કરવા માટે જ તારી સાથે સંબંધ બાંધ્યો હતો, હું તારી સાથે લગ્ન કરીશ નહીં, તારે જે કરવું હોય તે કરી લેજે. આ વાત સાંભળી છેતરાઈ ગયાનો અહેસાસ થતાં યુવતીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us