ભાણવડના મોડપર ગામે તાલુકા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત શ્રમદાન દ્વારા સફાઈ ઝુંબેશ, શપથગ્રહણ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી ભાણવડના મોડપર ગામે તાલુકા કક્ષાનો કાર્યક્રમ "એક દિવસ ,એક કલાક,એક સાથે" સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી,તાલુકા સદસ્ય ,સરપંચ તેમજ ગામના આગેવાનો તથા સખીમંડળના બહેનો ,ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.