બીલીમોરા ખાતે ઓવારા પર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું તો કે આ બાદ પ્રતિમાઓ કિનારે દેખાવ આવી હતી રાજ કરીને પીઓપીની મૂર્તિઓનો જે ભક્તો કરતા હોય છે પરંતુ પીઓપીની મૂર્તિ મનાઈ ફરમાવવા છતાં પણ આ પ્રકારની જે સ્થાપન કરવાને કારણે ભક્તોની લાગણી દુભાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.