ગાંધીનગરમાં આજે સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે નવસારીના ડીવાયએસપી અને પીએસઆઇને રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે પોલીસ કર્મીઓની વીરતા સૂર્ય અને બાહોશ કામગીરીને લઈને રાષ્ટ્રપતિ સન્માનિત કરવામાં આવશે જેમાં નવસારીના બે પોલીસ જેમાં ભગીરથસિંહ ગોહિલ અને યોગેશદાન ગઢવીને સન્માનિત કરવામાં આવશે.