સાયલા જિલ્લામાં ચાલુ ઓગસ્ટ મહિનામાં પાંચ રેક યુરિયાની આવેલ છે જેમાંથી 5500 મેટ્રિક ટન યુરિયા જિલ્લાને સપ્લાય થયેલ છે તેમજ 1300 મેટ્રિક્ટન ની એક ડીએપી ની રેક પણ આવેલ છે તેમજ આવતીકાલે પણ જીએસએફસી કંપનીની યુરિયા ની રેંક આવવાની છે વિશેષમાં બાય રોડ ટ્રક દ્વારા પણ જુદી જુદી કંપનીના ખાતરો ની સપ્લાય ચાલુ છે આમ હાલ જિલ્લામાં યુરીયા ખાતરની અછત નથી