આશા નગર વિસ્તારમાં એક ઘરમાં શોર્ટ સર્કિટના કારણે ના આગ લાગવાની ઘટના બની હતી. નવસારી મહાનગરપાલિકાની ફાયર વિભાગની જાહેર થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમા લેવાની કામગીરી હાથમાં લીધી હતી. નવસારી મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સમય સૂચકતા વાપરી આગને કાબુમા લિધી.