આજરોજ મેંદરડાના કૃષ્ણ નગર સોસાયટી માં આવેલ શ્રી સ્વામી નારાયણ મંદિર ના પટાંગણમાં ગણેશ યુવક મંડળ દ્વારા આપણાં દુંદાળા દેવ ગણપતિ દાદા ની વિધિવત શાસ્ત્રી શ્રી ભાવીનભાઈ ભટ્ટ પાસે પુજા અર્ચના કરાવી ને વિઘ્નહર્તા ની સ્થાપના કરવા મા આવી હતી આ ગણપતિ ઉત્સવ દરમિયાન બહેનો દ્વારા રાસ ગરબા રમવા મા આવશે તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમ નુ પણ આયોજન રાખેલ છે તો દરેક ધર્મપ્રેમી લોકો ને લાભ લેવા વિનંતી