Download Now Banner

This browser does not support the video element.

વાંસદા: વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આંગણવાડી જર્જરીત, ત્રણ આંગણવાડીના આવા હાલ

Bansda, Navsari | Sep 12, 2025
વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલી ત્રણ આંગણવાડીઓ હાલ જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં પહોંચી ગઈ છે. ગામલોકોના જણાવ્યા મુજબ, આ આંગણવાડીઓ ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી, પરંતુ ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે તેમની હાલત દિવસેને દિવસે ખરાબ થતી ગઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us