*કેન્દ્ર સરકારના ૧૧૨ ડાયલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જામનગર જિલ્લાને ૧૮ વાહનો ફાળવાયા: અન્ય ૧૬ બોલેરો પણ પ્રાપ્ત થઈ*જામનગર જિલ્લા માં લોકોની સુરક્ષા માટે તેમજ પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં પણ વધારો થશે -એસ.પી. ડો. રવિ મોહન સૈની*જામનગર તા ૩, કેન્દ્રીય ગ્રહ મંત્રી દ્વારા ગત ૩૧ મી ઓગસ્ટ સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગ માટે ૧૧૨ ડાયલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત ૫૦૦ જેટલા વાહનોની ફાળવણી કરવામાં આવી હતી, જે પૈકી જામનગર જિલ્લાને ૧૮ જેટલા ૧૧૨ ડાયલ વા