કાલોલ: #jansamasya કાલોલ નગરપાલીકા દ્વારા બનાવેલી પાણીની ટાંકી નો વિવાદ! વકફ બોર્ડ ની જમીનમાં મંજુરી વગર ટાંકી બનાવ્યાનો આરોપ