માંડલ હોસ્પિટલ બેદરકારી કેસ: 18 પીડિતોની ન્યાય અને વળતરની માંગ બે વર્ષ પૂર્વે અમદાવાદના માંડલમાં રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન દરમિયાન બેદરકારીને કારણે 18 લોકોએ પોતાની આંખો ગુમાવી હતી, પરંતુ આજદિન સુધી તેમને ન્યાય કે વળતર મળ્યું નથી. આજે આ પીડિતો અને તેમના પરિવારોએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને મળીને પોતાની વેદના વ્યક્ત કરી અને....