Install App
junagadhnews06
This browser does not support the video element.
જૂનાગઢ: પરિવારથી વિખૂટું પડેલ દિવ્યાંગ બાળકને સાંપ્રત સંસ્થા દ્વારા તેમના પરિવાર સાથે મિલન કરાવેલ
Junagadh, Junagadh | Oct 1, 2025
આજ તારીખ 1 ને બુધવારના રોજ જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામ પાસે આવેલ સાંપ્રત સંસ્થા દ્વારા પરિવારથી વિખૂટું પડેલ દિવ્યાંગ બાળકને તેમના પરિવાર સાથે મિલન કરાવેલ.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!