અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન થતા કલેક્ટરની અધ્યક્ષતામાં પત્રકારો અને સેવા કેમ્પોના સંચાલકોનો સન્માન સમારોહ યોજાયો હતો કલેક્ટરશ્રીએ સેવા કેમ્પોના સંચાલકોની સેવાઓને બિરદાવી હતી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તથા પત્રકારોના યોગદાન અને સેવાને પણ બિરદાવી હતી કેમ્પોના સંચાલકો તેમજ પત્રકારો ને મોમેન્ટો અને માતાજીની પ્રસાદી ભેટ આપવામાં આવી હતી