કુકમા ગામના સરપંચ પુત્ર અને પંચાયત સદસ્યને હોદ્દા પરથી દૂર કરવા આદેશ ડીડીઓ ઉત્સવ ગૌતમે લાંચ કેસના આરોપી સદસ્ય ઉત્તમ શિવલાલ રાઠોડને સભ્યપદેથી દૂર કર્યો મકાન આકારણી રજિસ્ટરે દાખલ કરવા સબબ ચાર લાખની મગાઈ હતી લાંચ તલાટી અને સદસ્ય વતી બે લાખની લાંચ લેતા વચેટિયાને એક વર્ષ અગાઉ એસીબીએ ઝડપેલો ગુનામાં તલાટી અને પાછળથી ઉત્તમ રાઠોડની પણ કરાઈ હતી ધરપકડ