This browser does not support the video element.
લાલપુર: લાલપુર રસોઇ બાબતે બોલાચાલી કરી પતિએ પત્નીને લમધારી
Lalpur, Jamnagar | Sep 20, 2025
લાલપુર તાલુકાના પડાણામાં રહેતાં મહિલાએ રસોઇમાં દાળભાત બનાવ્યાનું કહેતાં તેના પતિએ પત્ની સાથે ગાળાગાળી કરી, ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે