માંડવી દાદાવાડી ડેરી નજીક દૂધ ડેરી ના ટ્રક એ ગાય માતાને અડફેટે લેતા અકસ્માત માં ગાય ને ઝબડા ના ભાગે ગંભીર પહોંચી હતી જીવ દયા પ્રેમીઓ સ્થળ પર પહોંચી ગાયને સારવાર અર્થે ખસેડ્યો હતો અને પૂરપાટ ચલાવતા વાહન ચાલકો પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. માહિતી બપોરે બે કલાકે પ્રાપ્ત થયેલ છે