આણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રવિવારે બપોરે 3.30 કલાકે હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ પરત જનાર હતા પરંતુ ખરાબ હવામાનના કારણે અમિત શાહ બાય રોડ અમદાવાદ જવા રવાના થયા હતા જેથી હેલીપેડ ખાતે વાયુદળનું હેલિકોપ્ટર ઉભું રહ્યું હતું.