હળવદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના સરા રોડનું નવીનીકરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હોય, જેમાં યુનિક હોસ્પિટલની સામે રોડ પર પાલિકા તંત્રની ગંભીર બેદરકારીના કારણે ભુગર્ભ ગટરમાંથી ફુવારા સ્વરૂપે પાણી ઉભરાતું હોય, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે....