મારૂ નામ નાનુભાઈ દુદાભાઈ પરમાર (દેવી પુજક) ઉ.વ.૭૫ ધંધો પશુ પાલન તથા વેપાર રહે. મેલકડી રોડ, પા ણીની ટાંકી, ધાવડી માતાના મંદિરની બાજુમાં, ભંડારીયા ગામ, તા.જી.ભાવનગર. રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરીયાદ શકિકત લખાવુ છુ કે, હું ઉપરમાં બતાવેલ સરનામે મારા પરીવાર સાથે ર હુ છુ અને મારે સત્તર ભેસો હોય જે ભેસોનું પાલન કરી તથા બેસોની લે